I'm Charmi and I love to read StoryMirror contents.
સૌએ પ્રશંસા ના બોલ મારી "કલ્પનાશક્તિ" ને જ દીધા..! એટલે જ કદાચ અક્ષરો માં ઘોળાયેલ "અનુભવે" આજ મારા થી રિસામણા લીધા..!!