Dr Sharad Trivedi
Literary Brigadier
AUTHOR OF THE YEAR 2020,2021 - NOMINEE

105
Posts
135
Followers
2
Following

I'm Dr Sharad and I love to read StoryMirror contents.

Share with friends
Earned badges
See all

"तुमने नाराज़ होना छोड़ दिया इतनी नाराज़गी भी ठीक नहीं" -फ़हमी बदायूनी

જ્યારે હારી,થાકીને આપણે નાસીપાસ થઈ જઈએ છીએ ત્યારે સંજોગો સામે લડવાની હામ આપનાર શખ્સિયત એટલે પિતા

મને કોઈ નિસ્વાર્થ પ્રેમ કરે છે? એ પ્રશ્નના જવાબમાં ફક્ત એક તારું જ નામ આવે છે. મા

પરિશ્રમનું ફળ સફળતા છે. શરદ ત્રિવેદી

તોફાની બાળક મોટો થઈને ડાહ્યો થાય છે, નાનપણમાં ડાહ્યાં મોટા થઈ તોફાની બને છે.

આ જીવન એક પ્રવાસ છે. સતત ચાલ્યા જ કરવાનું છે. કયાંય થોભ્યાં વગર, થાક્યાં વગર. શરદ ત્રિવેદી

તારું મારા જીવનમાં આવવું રવિવાર જેવું નહી તો જીવન હતું સોમ થી શનિવાર જેવુ 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

जिंदा रहने के मौसम बहुत हे मगर, जान देने की रुत रोज आती नहीं। हुस्न और इश्क, दोनों को रुसवा किया, खून में नाहने की रुत रोज आती नहीं। कर चले वो फिदा, जानो तन साथियों, अब हमारे हवाले वतन साथियों। भारतीयसेना

આજના હગ ડે પર તમને સુદામાની જેમ કૃષ્ણનું આલિંગન સાંપડે એવી શુભેચ્છાઓ શરદ ત્રિવેદી


Feed

Library

Write

Notification
Profile