@gpe1s8ph

Sharad Trivedi
Literary Colonel
78
Posts
122
Followers
6
Following

I'm Sharad and I love to read StoryMirror contents.

Share with friends
Earned badges
See all

Submitted on 18 Feb, 2020 at 15:58 PM

પરિશ્રમનું ફળ સફળતા છે. શરદ ત્રિવેદી

Submitted on 17 Feb, 2020 at 15:55 PM

તોફાની બાળક મોટો થઈને ડાહ્યો થાય છે, નાનપણમાં ડાહ્યાં મોટા થઈ તોફાની બને છે.

Submitted on 16 Feb, 2020 at 05:53 AM

આ જીવન એક પ્રવાસ છે. સતત ચાલ્યા જ કરવાનું છે. કયાંય થોભ્યાં વગર, થાક્યાં વગર. શરદ ત્રિવેદી

Submitted on 15 Feb, 2020 at 05:58 AM

તારું મારા જીવનમાં આવવું રવિવાર જેવું નહી તો જીવન હતું સોમ થી શનિવાર જેવુ 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

Submitted on 14 Feb, 2020 at 03:19 AM

जिंदा रहने के मौसम बहुत हे मगर, जान देने की रुत रोज आती नहीं। हुस्न और इश्क, दोनों को रुसवा किया, खून में नाहने की रुत रोज आती नहीं। कर चले वो फिदा, जानो तन साथियों, अब हमारे हवाले वतन साथियों। भारतीयसेना

Submitted on 12 Feb, 2020 at 07:40 AM

આજના હગ ડે પર તમને સુદામાની જેમ કૃષ્ણનું આલિંગન સાંપડે એવી શુભેચ્છાઓ શરદ ત્રિવેદી

Submitted on 11 Feb, 2020 at 01:13 AM

વચન આપવું તો સહેલું છે, પણ નિભાવવું બહુ અઘરુ છે. શરદ ત્રિવેદી

Submitted on 10 Feb, 2020 at 02:45 AM

થઈ ગયો ભલે હું ડેડી ટેડી,હું રમવા માટે રેડી

Submitted on 09 Feb, 2020 at 02:18 AM

તને આપવી છે ચૉકલેટ પણ ચિંતા છે કયાંક વધી ન જાય તારા ફેટ Happy chocolate day શરદ ત્રિવેદી

Submitted on 08 Feb, 2020 at 02:21 AM

મારા હાથમાં પ્રથમ ગુલાબ આપજે પછી લાગણી માપવી હોય તો માપજે શરદ ત્રિવેદી

Submitted on 07 Feb, 2020 at 01:41 AM

પૂછેલા પ્રશ્નનો સુંદર જવાબ મળે તો મજા પડે એના કરકમળોથી ગુલાબ મળે તો મજા પડે શરદ ત્રિવેદી

Submitted on 06 Feb, 2020 at 02:56 AM

જીવનના રંગમંચ પર આપણે સૌએ દિગ્દર્શકના આદેશ મુજબ જ આપણા પાત્રનું મંચન કરવાનું હોય છે. શરદ ત્રિવેદી

Submitted on 05 Feb, 2020 at 02:22 AM

જેમ મોટા થતાં ગયાં તેમ બાળક બનતાં ગયાં કોણ કહે છે કે સમજણ વિસ્તરે છે શરદ ત્રિવેદી

Submitted on 04 Feb, 2020 at 13:36 PM

નિર્ભયતાને જીવનમંત્ર બનાવો

Submitted on 03 Feb, 2020 at 05:38 AM

વ્યસનને નકારો,કેન્સરને ભગાડો શરદ ત્રિવેદી

Submitted on 02 Feb, 2020 at 15:21 PM

જીવન એટલે સુંદર ક્ષણોનો સરવાળો શરદ ત્રિવેદી

Submitted on 05 Jan, 2020 at 10:21 AM

સફળતા પ્રાપ્ત કરવા માટે મહેનતના રાજમાર્ગ પરથી પસાર થવું પડે છે.

Submitted on 04 Jan, 2020 at 04:27 AM

નિષ્ફળતાના કેટલાય પગથિયાં પાર કર્યા પછી સફળતાના શિખરે બિરાજી શકાય છે. શરદ ત્રિવેદી

Submitted on 03 Jan, 2020 at 16:25 PM

શિક્ષણ એટલે સ્વની ખોજ


Feed

Library

Write

Notification

Profile