Leena Vachhrajani
Literary General
AUTHOR OF THE YEAR 2020,2021 - NOMINEE

464
Posts
213
Followers
0
Following

I'm Leena and I love to read StoryMirror contents.

Share with friends
Earned badges
See all

પપ્પા એ કલમનો નહીં, અનુભૂતિનો વિષય છે.

પપ્પા સાથે હોય ત્યારે આખું બજાર મારું હોય એવી ખુમારી હોય.

મા વિશે લખાયા થોકબંધ ગ્રંથ, પણ.. પપ્પા તો હૈયાના પરબિડિયામાં અકબંધ.

"મા"નો સાચો અને સંપૂર્ણ અર્થ કોઇ ગુગલ પણ આપી ન શકે,

"મા" એટલે બાળક માટે અલ્લાઉદ્દીનનો જાદુઇ ચિરાગ, "મા"એટલે બાળક માટે હાતિમતાઇની પરી, "મા"એટલે બાળક માટે સુપરમેન-બેટમેન,, "મા"કંઇ પણ કરી જ શકે-

વ્હાલી મમ્મી, વાત એ નથી કે તું નથી, વાત એટલી જ છે કે હું હવે ક્યાં છું?

આવો,વિતેલા વર્ષની સહેજ અણગમતી યાદોને બાજુએ મુકીને નવી પળ સાથે જિંદગીની નવી શરુઆત કરીએ.

જિંદગી દરેક તબક્કે નવી શરુઆત કરવા જેવી જ લાગે છે.

જીવનની ઘટમાળ સમજાય એ પળથી નવી શરુઆત કરીએ તો જિંદગી પુન: ચહેકતી થઈ જાય.


Feed

Library

Write

Notification
Profile