Nayanaben Shah
Literary Brigadier
AUTHOR OF THE YEAR 2020,2021 - NOMINEE

395
Posts
166
Followers
2
Following

Nayana

Share with friends
Earned badges
See all

ઈમેલથી પોસ્ટલ ખર્ચ ઘટાડી વિના મૂલ્ય કોઈપણ જગ્યાએથી ઝડપી સંદેશ મોકલી શકાય છે.

શ્રીરામ નામથી પથરા પણ તરી જતા હોય ત્યારે શ્રીરામને આપણા પથદર્શક બનાવીશું તો આપણે પડકાર જનક બનતી જિંદગી અને દુનિયામાં આપણું એક નાનું રામરાજ્ય સ્થાપિત કરીશું.

પૂરતી સગવડ મળવાથી વૈજ્ઞાનિકો અવકાશમાં અવનવી શોધ કરી શક્યા. પરંતુ બાળકોને પૂરતી સગવડ મળે તો સંજોગો સામે સંઘર્ષ કરવા અસમર્થ થઈ જાય.

સમાજ સુધારક એ જ વ્યક્તિ બની શકે જે દુર્ગુણો સામે કઠોળ અને સદગુણો સામે કોમળ બનીને વ્યવહાર કરે.

બાબાસાહેબ આંબેડકર એટલે ભારતીય સંવિધાનના નિર્માતા અને આધુનિક ભારતના બંધારણના ઘડવૈયા, વિશ્વ રત્ન, મહામાનવ બૌધિ સત્વ એવા મહાપુરુષ.

બાબાસાહેબ આંબેડકર એટલે ભારતીય સંવિધાનના નિર્માતા અને આધુનિક ભારતના બંધારણના ઘડવૈયા, વિશ્વ રત્ન, મહામાનવ બૌધિ સત્વ એવા મહાપુરુષ.

સ્ત્રી એટલે જિંદગીના રંગમંચ પર રીહર્લસ વગર દરેક ભૂમિકા ઉત્કૃષ્ટ રીતે નિભાવતું ઈશ્વરનું સર્જન.

કુટુંબમાં બધા એકબીજાને સહયોગ આપે તો એ ઘરને સ્વર્ગ બનતા કોઈ રોકી ન શકે .

જ્યાં અભિમાન વગરની વાણી, હેતુ વગર નો પ્રેમ ,અપેક્ષા વગરની કાળજી અને સ્વાર્થ વગરની પ્રાર્થના હોય એ જ સંબંધ ટકાઉ બને.


Feed

Library

Write

Notification
Profile