KRUPA JOSHI
Literary Colonel
16
Posts
55
Followers
0
Following

I'm KRUPA and I love to read StoryMirror contents.

Share with friends
Earned badges
See all

સફળતા એટલે એક તકો ભાગ્ય અને નવ્વાણું ટકા પરિશ્રમ

બીજાની પ્રગતિની સજા પોતાની જાતને આપવી તેનું નામ ધૃણા

સારો પાડોશી સદ્ભાગ્યણી વાત છે જયારે ખરાબ પાડોશી દુર્ભાગ્યની વાત છે

જીંદગી એક સંઘર્ષ ચોક્કસ છે પણ જીંદગી એ કોઈ યુદ્ધ નથી

બીજા પર જીત મેળવે તે હિંમતવાન છે પોતાના પર જીત મેળવે તે વીર છે

જે દરેક જણ સાથે ન્યાયથી વર્તે છે તે ઈશ્વરને ઘણો વ્હાલો છે

બીજા પર જીત મેળવે તે હિંમતવાન છે પોતાના પર જીત મેળવે તે વીર છે

જે બીજા પર ઉપકાર કરે છે તેના પર ઈશ્વર પ્રેમ રાખે છે

સાધુ અને વૃક્ષો પરોપકારી જીવન જીવે છે


Feed

Library

Write

Notification
Profile