Patil Jayesh kumar
Literary Lieutenant
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

13
पोस्ट
1
फोल्लोवेर्स
0
फॉलोविंग

None 15/11/1980

दोस्तों से साझा करें

ક્ષમા એ મોક્ષ નો ભવ્ય દરવાજોછે

ખુશી છે એટલે તો જિંદગી સરસ છે. બાકી તો જૂજ જિંદગી છે

સંતોષી જીવન જીવો કારણકે બધું બધા ને મળતું નથી.

*સંગત કરવી હોય તો સમુદ્ર જેવા વ્યક્તિની કરો, જે તમારી બધી વાતો સમાવી લે.*

પથ્થર માં એક ગુણ એવો છેકે તે ક્યારે એ પીગળતો નથી અને એકગુણ એવો કે તે ક્યારે બદલાતો નથી.

સારૂ જીવન જીવવા માટે યાદ રાખવા કરતા ભૂલી જવામાં મજા છે.

હું મહાન છું અને મહાન થવા જન્મ્યો છું.

સુખ હોય પણ શાંતિ ના હોય તો સમજવું કે તમે ભુલથી સગવડને સુખ સમજી બેઠા છો.

ઘણીવાર "અણગમતો" અનુભવ પણ,,, જીવન ને "મજબુત" વળાંક આપી દે છે...!!


फीड

लाइब्रेरी

लिखें

सूचना
प्रोफाइल