Vinod Manek
Literary Colonel
42
Posts
8
Followers
83
Following

I am a poet, writer n anchor. My 6 books published, 2 in pipeline.

Share with friends
Earned badges
See all

Don't keep to do tomorrow, Do Only today.. Now

ભલે દીવો નજીવો પણ પ્રકાશનો મરજીવો

રાત્રીએ દીવસનું, દુઃખે સુખનું ,અંધારાએ અજવાળાનું મહત્વ વધાર્યુ એટલે માફ કરી દો મોતને જેણે જિંદગીનું મહત્વ વધાર્યુ.

જરાક નિષ્ફળતાનો ઘૂંટ પચાવી લે સફળતા સાવ સામે હાર લે ઉભી છે.

બસ નિજાનંદમાં રહો સદૈવ અખંડઆનંદ રચો અે તો છે સ્વયં સચ્ચિદાનંદ એટલે પરમાનંદમાં રમો.

તરબતર ક્ષણ કેટલી એણે ભરી ફૂલ ખૂશ્બુથી કદી શું પર મળે?

https://awards.storymirror.com/author-of-the-week/gujarati/author/exs5wuxi

God opens colourful window when there is a Rainbow.

💧🔆💧🔆💧🔆💧🔆💧 શક્યતાની આશ છોડી ક્યાં જવું? ડૂબતી ક્ષણ છે કફોડી ક્યાં જવું? 🌺🌺🌺 વિનોદ માણેક "ચાતક" Good morning 🌍🌍🌍


Feed

Library

Write

Notification
Profile