RENUKA JOSHI
Literary Captain
15
போஸ்ட்ஸ்
21
பின்தொடர்பவர்கள்
0
பாலோவிங்

I'm RENUKA and I love to read StoryMirror contents.

நண்பர்களுடன் பகிர

પર્માંતામાં દરિયા જેવડો વિશાલ છે પણ આપણે ચમચી લઈને માંગીએ છીએ

સફળતા માટે સમય રહેતા કામ કરવું જોઈએ સમય વીતી ગયા પછી ફાંફા મારવાથી કંઈ વળતું નથી

આશા એ દરેક માણસને જીવતી રાખનારી સંજીવની છે

સંતોષ એ દુનિયાની આખરી સંપતિ છે જેને એ મળી ગયું તેને બીજું કંઈ જોઈતું નથી

સત્ય એ જાણવાની નહિ પરંતુ જીવવાની બાબત છે

સફળતા માટે સમય રહેતા કામ કરવું જોઈએ સમય વીતી ગયા પછી ફાંફા મારવાથી કંઈ વળતું નથી

મુસીબતના સમયમાં ધીરજ ધારણ કરવી તે અડધી સફળતા મેળવવા બરાબર છે

જે યોગ્ય તકને ઓળખીને ઝડપી લે છે તે ચોક્કસ મહાન બને છે

ઘણીવાર મોટા યુધ્ધોનું કારણ ઘણું નાનું હોય છે


ஊட்டம்

நூலகம்

எழுது

அறிவிப்பு
சுயவிவரம்