આપણું મનોવલણ જ પરિસ્થિતિનું પરિણામ હોય છે. આપણું આચરણ જ આદર્શ પરિસ્થિતિનું નિર્માણ હોય છે.
- જયદેવ પુરોહિત
જયારે જયારે અંધારાએ ગર્ભ ધારણ કર્યો ત્યારે ત્યારે અજવાસ જનમ્યો છે "
- જયદેવ પુરોહિત
હોય જો તરસ તને તો મોઢે માંડ,
આમ, ઊંચેથી પીધા ન કર મને
- જયદેવ પુરોહિત "મસ્ત"