સાચો માણસ રસ્તો શોધી જ કાઢે છે
જો નહિ મળે તો નવો રસ્તો બનાવી લેશે
જો તમે સમય બરબાદ કરશો તો સમય તમને બરબાદ કરશે
જો તમે સમય બરબાદ કરશો તો સમય તમને બરબાદ કરશે
સાચો માણસ રસ્તો શોધી જ કાઢે છે
જો નહિ મળે તો નવો રસ્તો બનાવી લેશે
આનંદી સ્વભાવ એ સર્વત્ર હળવા ભળવા માટે એક ઉત્તમ પોષક છે
અસત્યના અનેક સ્વરૂપ હોઈ શકે છે
પણ સત્યનું તો એક જ સ્વરૂપ હોય છે
નિર્બળતા એ જીવનનો મોટામાં મોટો દોષ છે
જે ભૂલો કરતો નથી તે કશું નવું શીખતો નથી
જુઠું બોલનારનું કોઈ મિત્ર બનતું નથી,
તને પુણ્ય કે યશ પણ મળતો નથી