Jalpan Vaidya
Literary Colonel
AUTHOR OF THE YEAR 2019 - NOMINEE

25
Posts
15
Followers
0
Following

સાહિત્યના ખોળે અને કલમના પ્રેમમાં...

Share with friends
Earned badges
See all

જીવનની દરેક પરીક્ષામાં સફળ થવું અે જ મારા હ્રદયની ઇચ્છા!

શરીરના શારીરિક હિત માટે "આરોગ્ય"ની સંભાળ રાખવી જોઈએ.

જે વ્યક્તિ માં "સમજ" નામનું ગુણ છે તેને બીજા કોઈ પાસેથી સલાહ લેવાની આવશ્યકતા જ નહીં પડે.

શારીરિક અને માનસિક પરિસ્થિતિ જો સુધારવી હોય તો "ક્રોધ" પર સંયમ રાખવો અે અતિ આવશ્યક.

સારા વ્યક્તિત્વનું ઘડતર કરવું હોય તો ક્યારેય પણ "કુટેવ"ને તમારા જીવનમાં સ્થાન આપશો નહીં.

છે "ડર" કંઈક થવાનું અજુંગતું... પણ થઈ જાવ છું નિડર જ્યારે મળે છે કોઈ હિંમત આપતું...

ખુશ રહેતો રહેજે અે સફળ માનવી,કારણ કે ક્યારેક "નિષ્ફળતા" પણ મળશે સફળતાના આ રસ્તે...

જીવનમાં "કંઈ પણ મોડું હોતું નથી" બસ અે તમારા પાકતા સમય પર જ તમને પરિસ્થિતિ રુપે મળે છે.

આદત તો પડી જાય છે ગમે તેની પણ તેને "છોડી દેવી" અે આપણા પણ નિર્ભર કરે છે.


Feed

Library

Write

Notification
Profile