I'm Arvind and I love to read StoryMirror contents.
Share with friends
એક પથ્થર પણ પ્રભુની પ્રતિમા બન્યો , એ જોઈ હૈયું હરખી ગયું. પણ એ પ્રતિમાને પૂજનારો પથ્થર જ રહ્યો! એ જોઇને દિલ રડી પડ્યું.