Ankur Gamit "બંધુ"
Literary Colonel
AUTHOR OF THE YEAR 2019 - NOMINEE

20
Posts
63
Followers
0
Following

I'm Ankur and I love to read StoryMirror contents.

Share with friends

👉 એવું નથી કે પ્રેમમાં પડવું ન જોઈએ પણ જો પડો તો બેઉને પરવડવું જોઈએ.! અંકુર ગામીત "બંધુ"

👉 સાગર સમજે છે કે મારી પાસે પાણી અપાર છે.. પણ એ ક્યાં જાણે છે આ તો નદીએ દીધેલો પ્રેમ ઉધાર છે.!! અંકુર ગામીત "બંધુ"

જુઓને ... મોતને પણ એક બહાનું જોઈએ હયાતીની હાજરી પુરાવવા ! અંકુર ગામીત "બંધુ"

👉 હોત જો મનને પગો તો કેટલું સારું ! ભટકી ભટકી થોભ્યું હોત બે ઘડી નિરાતમાં !! અંકુર ગામીત "બંધુ"

👉 કાગળની કસ્તીની પણ એક મસ્તી હોય છે .! ક્યાંક પડતી મુકાયેલ પસ્તીમાં પણ ઘણી હસ્તી હોય છે.!! અંકુર ગામીત "બંધુ"

૧) આંખોમાં ગબડાય એવો પાંપણોમાં એકાદ ઢાળ હોવો જોઈએ. ને આંસુઓ સુકવાય એવો આંખોમાં એકાદ માળ હોવો જોઈએ.! ૨) જરા અમથી વાતને આટીઘૂંટીને આમ ડૂમો ન કરો. ને જરા અમથું વાગ્યું છે એમાં આટલી બૂમો ન કરો.! અંકુર ગામીત "બંધુ" - ગુજરાત


Feed

Library

Write

Notification
Profile