Hetal Chaudhari (Krishna)
Literary Colonel
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

26
ପୋଷ୍ଟସ୍
6
ଅନୁସରଣକାରୀ
0
ଅନୁସରଣ କରୁଛନ୍ତି

I'm Hetal and I love to read StoryMirror contents.

ବନ୍ଧୁମାନଙ୍କ ସହ ବାଣ୍ଟନ୍ତୁ

જેમના ખભે બેસી દુનિયા જોઈ જે પોતે મારી પૂરી દુનિયા બની રહ્યા તે મારા પપ્પા.

જેમના ખભે બેસી દુનિયા જોઈ જે પોતે મારી પૂરી દુનિયા બની રહ્યા તે મારા પપ્પા.

બાળકોમાં સારા સંસ્કાર સીંચે તે માતા, પણ સારા ભણતર સાથે સારૂ ગણતર શીખવે તે પિતા.

ચિતા પર ચડ્યાં સુધી જે સંતાનની ચિંતા કરતો રહે તે પિતા.

દીકરીનાં સુપરહીરો એટલે તેના પિતા, કેમકે પિતા જ છે જે તેના સપનાંઓને ઉડવા માટે પંખ આપે છે.

માના પ્રેમને શબ્દોમાં ન વર્ણાવી શકાય, તેમ પિતાના મૂક વાત્સલ્યને દર્શાવવા શબ્દો પણ ઓછા પડે.

જેના ખભે બેસી દુનિયા જોઇ શકાય અને જેના મજબુત ખભે માથું ઢાળીને રડી શકાય, તે વ્યકિત એટલે પિતા.


ଫିଡ଼୍

ଲାଇବ୍ରେରୀ

ଲେଖନ୍ତୁ

ସୂଚନା
ପ୍ରୋଫାଇଲ୍