kiranben sharma
Literary Brigadier
AUTHOR OF THE YEAR 2020,2021 - NOMINEE

147
Posts
6
Followers
1
Following

I am Kiran Sharma I am a teacher

Share with friends

જીવન તું પરીક્ષા ના લે , આમ વારંવાર તારા પ્રશ્નો અમને ખૂબ અઘરા પડે છે.

ફક્ત ખાવા માટે જીવવું જીવન નથી . જીવનનો કોઈ ધ્યેય હોવો જરૂરી છે.

જીવનની વાત તો જીવતાં માણસો જાણે, જેનો આત્મા પૈસાથી ખરીદાઈ ચૂક્યો હોય તે ના સમજે.

કોરોના મહામારીમાં જીવન એટલે શું ? રોજ હસવા મળે, ખુશી મળે,પરિવાર સાથે રહેવા મળે તે.

Feed

Library

Write

Notification
Profile