જીવનમાં સાદા માણસ બનવું,સીધાં માણસ નહીં
ભાવેશ પરમાર
સારા માણસનું વ્યક્તિત્વ અને ફૂલની સુગંધનો કયારેય પરીચય આપવો પડતો નથી.
- ભાવેશ
દરેક સંબંધમાં છે સ્વાર્થ,
તેમાં રહેલ છે વિશ્વાસ,
વાત કરું તો નામ આવે પહેલું
તારું મારા જીવ.
દરેક સંબંધમાં છે સ્વાર્થ,
તેમાં રહેલ છે વિશ્વાસ,
વાત કરું તો નામ આવે પહેલું
તારું મારા જીવ.
इश्क हो ,या इशारा
कभी कभी किया करो,
ये नशा है, जाम का
कभी कभी पिया करो।
નથી થતી આપણી કિમંત ત્યાંથી નીકળી જવું જોઈએ,
હોય એ ભલે ઊંચો પર્વત તો ત્યાંથી નીકળી જવું જોઈએ.
-ભાવેશ પરમાર