દરિદ્રતા અત્યંત પ્રાણનાશક અને પ્રચલિત રોગ છે
એકની મૂર્ખાઈ બીજાનું નસીબ બની જાય છે
બદલો લેવા કરતાં ક્ષમા કરવા અઘરું છે
સુખની અપેક્ષા એજ દુઃખનું કારણ છે
જગતમાં સૌથી મોટો અધિકાર
ત્યાગ અને સેવાથી પ્રાપ્ત થાય છે !
ગુપ્તદાન એ જ સાચું દાન છે !
કરેલ કર્મ, પડેલ વરસાદ અને મેળવેલ વિદ્યા
કડી વ્યર્થ જતાં નથી !
અસત્યની વિજય અલ્પજીવી હોય છે !