લાયકાત વગરની પ્રશંસા અપમાનકારક છે
તેજસ્વી વ્યક્તિઓનું તેજ જોવાય છે ઉમર નહિ
રાવણની જાગૃતિ કરતાં કુંભકર્ણની નિંદ્રા વધુ સારી
પ્રેમમય બનાવે તેનું નામ ધર્મ
જે સંપતિ અને વિપત્તિમાં સમાન રહે તે સાચો માનવ
નારીત્વની પૂર્ણતા માતૃત્વમાં જ રહેલી છે
આળસુ માણસ કબરમાં રહેલા મૃતદેહ સમાન છે
કુતરાને કુતરું થાવનું કહેવું પડતું નથી
પણ માનવીને માનવ થવાનું કહેવું પડે છે
માનવી માનવી થાય તો પણ ઘણું છે