કેટલાક માણસો પોતાની જીભથી પોતાની કબર તૈયાર કરે છે
વાણીની ભૂલની સજા
પીઠને ભોગવવી પડે છે
વિશ્વાસ એ વિશ્વનો શ્વાસ છે
વિશ્વાસ મરી ગયા પછી શ્વાસની કિંમત રહેતી નથી
પક્ષી પોતાના જીભના કારણે જયારે
માનવી પોતાની જીભના કરને જાળમાં ફસાય છે
ઘણીવાર જીભ ચલાવવા કરતાં પગ ચલાવવામાં ડહાપણ હોય છે
આત્મવિશ્વાસના અભાવમાં મૌન એક સરસ યુક્તિ બની જાય છે
બોલતાં બધાને આવડે
વાત કરતાં થોડા ને