દાન આપતી વખતે હાથમાં નહિ,
પણ દિલમાં શું છે તે મહત્વનું છે
બે ધર્મો વચ્ચે કડી ઝઘડો થતો નથી
જે થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે
અહંકાર સૌથી મોટો ત્યાગ છે
એ પછી બીજું કંઈ ત્યાગવાનું રહેતું નથી
આ જગતમાં પરોપકારથી મોટો કોઈ ધર્મ નથી
તમારા મોમાં શું જાય છે
એના કરતાં મોમાંથી શું નીકળે છે
તે મહત્વનું છે
નવા અને ઉમદા વિચારો માત્ર
એકલ ડોક્લ વ્યક્તિમાંથી જ આવે છે
જીવનમાં એવા અવસર પણ આવે છે
જ્યાં નિરાશામાં આશા છુપાયેલી હોય છે
પોતાના પંથે એકલી જ ચાલી નીકળવાવાળી વ્યક્તિ
ઝડપથી મંઝીલે પહોછે છે
હસતાં હસતાં ઉઠાવેલો બોઝો
ઓછો ભારે લાગે છે