રાધે રાધે
There is so much love that can't be said, there is so much hatred that it cannot be signed..... _ sejal makani
કેવી રીતે ભુલુ એને,એના છેલ્લા મેસેજમાં પણ વિવેક હતો,એણે લખ્યું હતુ મન માં જે હોય એ કહી દે "હું તને બ્લોક કરું છું "
કેટલુ મુશ્કિલ છે એ વ્યક્તિને મનાવવુ જે નારાજ પણ ના હોય અને વાત પણ ના કરતુ હોય. sejal makani