Life can only be understood backwards; but it must be lived forwards.
—- Søren Kierkegaard
"વ્યથાની આગને સીમાડા નથી હોતા
દિલ પકવવાના નીભાડા નથી હોતા
અરે દોસ્તો એ વાત તો ઠીક છે પણ
જ્યાં દિલ બળે છે ત્યાં ધુમાડા નથી હોતા!"
I’ve learned that people will forget what you said, people will forget what you did , but they will never forget how you made them feel . Maya Angelou
Democracy is by the people, for the people, off the people
— Abraham Lincoln
Jaha rule sahmat nahi vaha ruh sahmat nahi
जहां रूल सहमत नहीं वहां रूह सहमत नहीं !
—— रेखा शुक्ला
સ્ટેચયુ સ્ટેચયુ રમતા રમતા
ગો કહેવાનું ભૂલી ગયા !
—- રેખા શુકલ
*કોઈ શબ્દોથી સતત ચૂપ રહે છે,*
*ને કોઈ મૌનમાં અવિરત બોલે છે.*
*ઉંમરના પ્રમાણે ત્વચાની કરચલી ચલાવવી..*
*પણ*
*વિચારોને ઈસ્ત્રી દરરોજ કરવી..!*
*શુભ સવાર
🌟
શાકભાજીનાં ઢગલામાંથી લગભગ બધાં વીણી વીણીને શ્રેષ્ઠ ખરીદે છે,
છતાંયે મજાની વાત તો એ છે કે આખેઆખો ઢગલો વેચાઈ જાય છે !
જિંદગીનું પણ કંઈક આવું જ છે !
જય શ્રી ક્રૃષ્ણ
સ્વસ્થ રહો,મસ્ત રહો.