" રાહી " I write Shayri , Poetry and Article
મોરપીંછ ખોસી દામણી માં, કેડે પહેરી કંદોરો, ગાજ્યા પ્રેમ પગરવ, હૈયે ઉડે ગુલાબી છોળો... " રાહી "