જેના હદયમાં સત્ય છે
તે હમેશાં નિર્ભય હોય છે
જે ઈશ્વરના ઉપકારને ભૂલી જાય છે
તે કદી સુખી થતો નથી
હસમુખો માણસ સર્વત્ર આવકાર પામે છે
ચારિત્ર્યવાન બનો વિશ્વાસ જાતેજ તમારા પર મુગ્ધ બની જશે
ધૈર્ય એ માનવીની સચી વિદ્યા છે
જેનો આરંભ ગુસ્સામાં થાય છે
તેનો અંત શરમજનક હોય છે
જે શીખ્યા તે બધું ભૂલી ગયા પછી બાકી વડે તે કેળવણી
જે પરિશ્રમમાં ડૂબેલો રહે છે
તેની હમેશાં જીત થાય છે
જેને બધી વાતોમાં સંતોષ છે
તે સાચો ધનવાન છે