Dharmik Parmar 'Dharmad'
Literary Brigadier
134
Posts
200
Followers
18
Following

Gujarati child literaturist

Share with friends
Earned badges
See all

પ્રિય પપ્પા, તમે મારા હૃદય-ભાવોને વાંચી શકો છો. બસ, મને એવું જ ભણાવો કે હું તમારા ભાવોને વાંચી શકું. લિ- તમારો લાડકો

પપ્પા, તમારા દરિયામાં ઉછળતા મોજાઓ ભલે હું શાંત ન પાડી શકું પણ તમારા દરિયામાં મારે મોતી બનીને તમને રાજી કરવા છે. love you dad

- મંદિર - મંદિર બે-દિવસથી ઊંઘતું નથી.. વિચાર કરે છે, ભૂખ્યા મંકોડાને કઈ રીતે પગથિયા ચઢાવવા? - ધાર્મિક પરમાર

વહાણ તરે, દરિયાના ખોળામાં વ્હાલ ઉછળે - ધાર્મિક પરમાર

અન્ન, મકાન, વસ્ત્ર દીધા હરિએ હજી તું રડે! - ધાર્મિક પરમાર

શું શું મળે છે? ટાઢક, હૂંફ, શાતા 'પ્રેમ' શબ્દથી.. - ધાર્મિક પરમાર

પિરામીડ કાવ્ય હે! આવ્યો સ મ ય ભ યા ન ક કોરોના લઈ, માફી આપો પ્રભુ, ભૂલ એવી શું થઈ? - ધાર્મિક પરમાર

-હાઈકુ- ચણ લઈને વ્હેલા આવશું, કહી ગયું છે પંખી... -ધાર્મિક પરમાર

-હાઈકુ- ઠીબમાં જળ પીવા,નાહ્વા, રમવા આવી ચકલી! - ધાર્મિક પરમાર


Feed

Library

Write

Notification
Profile