None
ફરી મળીશું આપણે થયા અલગ આપણે, તો શું થયું ખુશી તો એની છે કે મળ્યા હતા આપણે, થયા રસ્તા અલગ, તો શું થયું પણ થોડો સમય તો સાથે ચાલ્યા આપણે, જોઇ લઉ છેલ્લી વાર તને મન ભરીને, શું ખબર હવે ક્યારે મળીશું ફરીવાર આપણે, ફરી મળીશું આપણે,