અકળાવશે
ઉનાળો, રવિ સાથે
કરી મિત્રતા
હાઈકુ
😊મુસાફર 😊
જીવન તણો
કાપું પંથ :મારગ
અંત વિહીન
😊હાઈકુ😊
નયન ખોલી
પોતાના અસ્તિત્વ ને
નિહાળી તું જો
તું ના અબળા
તું સબળા:વિશ્વાસ
કરીને તું જો
વિશ્વ મહિલા દિવસની શુભકામના
🙏🙏🙏
પરિવાર નો
માળો: આપે હૂંફ ને
શક્તિ અનેરી.
😊"કસોટી"હાઈકુ😊
કરી કસોટી
કર્તાએ;કર્મ કેરી
લખી કહાણી.
😊"કસોટી" હાઈકુ😊
કરી કસોટી
કર્તાએ;કર્મ કેરી
લખી કહાણી
જગત તાત
વાવી ને પરસેવો
પકવે અન્ન
માણસ જ છું
કઈ ખ઼ુદા નહિ કે
ભૂલો ના કરુ!
ભૂલો કરીને
શીખું નહી કાંઈ તો
માણસ નહિ!!🙏