ઘણીવાર માણસ એટલી હદ સુધી એકલો થઈ જતો હોય છે, કે એની પાસે વાત કરવા અને મનમાં ચાલતાં વમળોને કહેવા માટે ભગવાન સિવાય કોઈ જ નથી હોતું!
કોઈ કહે છે કે મને ચા નો શોખ છે, કોઈ કહે છે કે મને કોફીનો શોખ છે, પણ મને તો તારી સાથે રોજ મુલાકાતનો શોખ છે, અરે તું કહે તો હું રોજ ઉકાળા પીવા પણ તૈયાર થઈ છું,બસ શરત એક જ તારી સાથે રોજ મુલાકાત... - Urvashi Thakkar