દુર્જન સંત હોવાનો ઢોંગ કરે ત્યારે
વધારે દુષ્ટ બની જાય છે
દુર્જન સંત હોવાનો ઢોંગ કરે ત્યારે
વધારે દુષ્ટ બની જાય છે
દુઃખનું કારણ આપણી અધુરી રહેલી ઈચ્છાઓ છે
દાન આપનારનું દાન અગત્યનો નથી
આપનારનો ભાવ અગત્યનો છે
દયા એ મોટામાં મોટા યુદ્ધોને અટકાવી શકે છે
પ્રેમની ભાષા બહેરા સાંભળી શકે છે અને આંધળા જોઈ શકે છે
છેવટે તો જ્ઞાનનું લક્ષ્ય ચારિત્ર્ય નિર્માણ કરવાનું છે
જે જ્ઞાન આચરણમાં નાં ઉતરે તે કંઈ કામનું નથી
આવું જ્ઞાન ભારરૂપ બને છે
અસત્ય વિજયી બને તો પણ તે
વિજય અલ્પજીવી હોય છે