MADHAVIBEN DARAJI
Literary Lieutenant
12
Posts
0
Followers
0
Following

I'm MADHAVIBEN and I love to read StoryMirror contents.

Share with friends

જીવનમાં સુખ એ મૃગજળ સમાન છે જે ક્યારેય વાસ્તવિક હોતું નથી

પૂરમાં માછલીઓ કીડીઓને ખાય છે દુકાળમાં કીડીઓ માછલીને ખાય છે

ધીરજ કડવી હોય છે પણ તેના ફળ ખુબ મીઠા હોય છે

પાપથી કમાયેલા ધનનો કુપુત્ર ક્ષય કરે છે

માન પામે તે નહિ પણ માન પચાવે તે મહાત્મા

મન પવિત્ર થાય તો જ ભગવાનને મળવાની તમન્ના જાગે

સંયમિત મન આનંદ ઉત્પન્ન કરે છે

જ્ઞાન વગર શક્તિ અને શક્તિ વગર જ્ઞાન કોઈ કામના નથી

માનવી પોતે પોતાના ભાગ્યનો ઘડવૈયો છે


Feed

Library

Write

Notification
Profile