માતા પિતા જન્મ આપે છે પણ
જીવન તો ગુરુ આપે છે
માતા પિતા જન્મ આપે છે પણ
જીવન તો ગુરુ આપે છે
જેનો આરંભ સારો તેનો
અંત પણ સારો જ હોય છે
લુછી એક એવું સાધન છ જેને ન્યાય અને
અન્યાય સાથે લાગતું વળગતું નથી
માનવીને પોતાની ક્ષમતાણી ખબર કપરાં સમયમાં જ પડે છે
જેમાં હાથ, મગજ અક્ને હદય સાથે ચાલે તેનું નામ કળા
થોડોક લોભ ધંધા અને વ્યવસાયના વિકાસ માટે જરૂરી છે
કોઈપણ દેશના લેખકો એ તે દેશનું સાચું ગૌરવ છે
અતિ ઘણું અને અતિ ઓછું શિક્ષણ માનવીને પછાત બનાવે છે