✍️માત્ર નવ દિવસ નહી પરંતુ પુરા નવ મહીના સુધી આપણું સર્જન કરનારી માં તેમજ આપણા ઘરમાં રહેલી ઘરની દરેક સ્ત્રી સન્માન આપવુ એ પણ એક નવરાત્રી જ છે!!! 🌷🌷🙏🏻🙏🏻
પરિવાર અને પેટની ભૂખ માણસને ઝુકાવે છે,
બાકી સ્વાભિમાન તો
સુદામાનું પણ ક્યાં ઓછું હતું..!
લગાવ પણ હોવો જોઇએ ,
ફક્ત નામના હોય એને સંબંધ ન કહેવાય..!!
હું મારા જન્મદિવસે પાંચ વૃક્ષો વાવી ઉછેર કરીશ.
હું મારા જન્મદિવસ નિમિત્તે પાંચ વૃક્ષો વાવી તેનો ઉછેર કરીશ.