Neha Dulera
Literary Lieutenant
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

20
Posts
3
Followers
44
Following

I'm Neha and I love to read StoryMirror contents.

Share with friends
Earned badges
See all

આપણું બાળપણ ટાયર – ટ્યુબમાં ગયું, અને અત્યારનું યૂ-ટ્યુબ માં જાય છે.

“If you want to live a happy life, tie it to a goal, not to people or things.”

તમે ક્યારેય પણ હાર માનશો નહીં, કોને ખબર તમારો આગલો પ્રયાસજે તમને સફળતા તરફ દોરી જાય. ગઈકાલે પડ્યા તો આજે ઉઠો અને આગળ વધો.

પ્રેમ એ સંજ્ઞા કરતાં ક્રિયાપદ વધારે લાગે છે, તેમાં અનુભૂતિની સાથે કાળજી, વહેંચણી, સહાય, બલિદાન પણ છે.

એક શબ્દ આપણને જીવનના તમામ વજન અને પીડામાંથી મુક્ત કરે છે: તે શબ્દ “પ્રેમ “છે.

પિતા બાપ એ હસ્તી હોય છે, સાહેબ જેના પગરખાથી પણ દીકરીને પ્રેમ હોય છે.

For my part, I travel not to go anywhere, but to go. I travel for travel's sake. The great affair is to move.

જે લોકો તમને પસંદ નથી કરતા તેની સામે હંમેશા ખુશ રહો કારણ કે , ‘ તમારી ખુશી એ વ્યક્તિઓ ને ખતમ કરી નાખશે .

પરિસ્થિતિ ‘ માણસને ઉમર થી પહેલા ‘ વધારે સમજદાર બનાવી દે છે


Feed

Library

Write

Notification
Profile