Rita Patel
Literary Colonel
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

393
Posts
0
Followers
0
Following

None

Share with friends

जितनी सीदत से हम तुम्हे चाहते है, उन में से हम आधी भी हम खुदा से करते तो ...... खुदा खुद आके कहते के,तेरे प्यार पे कुर्बान मेरी खुदाई

સજા મળ્યા તમારી કોઈ પણ દલીલ કામ નથી આવતી

દિલમાં પ્યાર હંમેશા નથી રહેતો તો , દર્દ કેમ હંમેશા રહે છે.

તને ભૂલવા માટે મારે એક વખત મરવું પડશે

પ્યારમાં મળેલા દદર્ને હર આશિક કોઈ શાયરની શાયરીના શબ્દોમાં શોધે છે એને ક્યાંય ખબર કે હર દર્દની દવા પણ અલગ અલગ હોય છે

દર્દની દવા પણ હવે ઈન્ટરનેટ પર શોધાય છે

તારાથી દૂર થઈને ખુશ છું હું કારણ કે .... મારા વિના જ તું ખુશ છું

જે શબ્દોથી કહીને તને સમજાવી ના શકી, શાયદ મારુ મૌન તને સમજાવી દે

કેવી રીતે કહું કે તારાથી દૂર છું પણ તારાથી જ નજીક


Feed

Library

Write

Notification
Profile