સમય મહા બળવાન છે,
શું રાજા શું રંક!
-જયશ્રી સોની
શરીરનું આરોગ્ય સારું જાળવવા માટે મનનું સ્વસ્થ હોવું જરૂરી છે!
-જયશ્રી સોની
The greenery of the tree keeps human life intact.
Jayshree Soni
વૃક્ષની હરિયાળી માનવજીવન ને હર્યુંભર્યું રાખે છે.
જયશ્રી સોની
કર્ણપ્રિય ગીત સાંભળવું એ પણ એક સાધનાનો પ્રકાર જ છે!
-જયશ્રી સોની
ઉતાવળે લીધેલો ચુકાદો ક્યારેક પસ્તાવાનું કારણ બની શકે છે!
-જયશ્રી સોની
Even though the balance of the entire creation is in the hands of one owner, we raised the fences of religion, creed and religion!
-Jyshree soni
પૂરી સૃષ્ટિનું સંતુલન એકજ માલિકના હાથમાં હોવા છતાં આપણે નાત, જાત અને ધર્મના વાડા ઉભા કર્યા!
-જયશ્રી સોની
દરેક પિતાનો દરજ્જો તેમના પરિવાર માટે બોસ જેટલો જ હોય છે.
-જયશ્રી સોની