Rakesh Thakkar
Literary Colonel
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

250
Posts
4
Followers
1
Following

I'm Rakesh and I love to read StoryMirror contents.

Share with friends
Earned badges
See all

નવા વર્ષમાં નવી તક મળવાની છે એવી આશા રાખવી.

જો ગયું વર્ષ ખરાબ રહ્યું હોય તો સમજવાનું કે આવનારું વર્ષ વધારે સારું હશે.

એકસરખું જીવવું એ જીવન નથી. નવા વર્ષે નવું જીવન જીવવું જોઈએ.

હવે એ વાતનું મહત્વ નથી કે ભૂતકાળ કેટલો ખરાબ હતો. સારી વાત એ છે કે આપણે નવી શરૂઆત કરી શકીએ છીએ.

નવું વર્ષ આવી રહ્યું છે. સમય ઊડી રહ્યો છે. પણ સારી વાત એ છે કે આપણે સમયના પાયલટ છીએ.

નિતા:'મારા પતિ મને બહુ પ્રેમ કરે છે!' લલિતા:'એવું શેના પરથી કહે છે?' નિતા:'એ કહે છે કે સાત જનમ સુધી તું જ મારી પત્ની રહેજે...!' લલિતા:'આ પુરુષો બધા જ સરખા છે. અમારા એ પણ એવું જ કહેતા હતા. નક્કી સાતમા જનમ પછી બીજા કોઇને કહી રાખ્યું હશે...!'

બહારની મુસાફરી સાથે અંતર્યાત્રા પણ કરતાં રહેવું જોઈએ

મુસાફરી વખતે સૂર્યોદય અને સૂર્યાસ્ત બન્ને તદ્દન મફતમાં મળે છે તેને જોવાનું ચૂકશો નહીં

આપણે પોતે પસંદ કરેલા માર્ગે મુસાફરી કરીશું તો વધારે અનુભવ મળશે


Feed

Library

Write

Notification
Profile