ધારા સિણોજીયા.
Literary Lieutenant
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

12
Posts
0
Followers
2
Following

“સત્ય ની ભૂખ બધા લોકો ને હોય છે , પરંતુ સત્ય પીરસવા માં આવે ત્યારે બહુ ઓછા લોકો ને તેનો સ્વાદ પસંદ આવે છે.”

Share with friends

કેટલાક લોકો તાવીજ જેવા હોય છે, ખાલી ગળે લગાડી લયીએ તો પણ કમાલ નું શુકુન મેહસૂસ થાય છે.

પંખીઓ 🐦આવે છે રોજ હવે આંગણે🏠, ને હસીને પુછે છે કેમ🤔 લાગે છે પાંજરે🪟.

રાધા તારા નાનકડા સ્મિત😍 ના કેવી કમાલ, કાન્હા ના હ્ર્દય💖 માં પણ મચાવે છે ધમાલ🥰.

માનવી નાં મનને સ્પર્શે તેનુ નામ દલીલ, અને હર્દયને સ્પર્શે તેનુ નામ સત્ય.

આવી તે કેવી હસ્ત રેખા🤔? મારા હાથ વચ્ચે 🤲રહે ને મારી જ ન થયી🤷🏻‍♀️ !

ज़िंदगी❤️ की परीक्षा में नंबर 🏅नहीं मिलते इसलिए जब लोग आपको दिल 💝में जगह दे दें तो समझ लेना पास हो गए आप 🤗!

પાષાણ🪨 મટી થવા ચેતન🌱 રામ ના ચરણ🙏 નો સ્પર્શ🤩 જોઈએ, એમ પત્થર દિલ🖤 માં શ્વાસો ભરવા મારા કાન્હા😍 નો સ્પર્શ😘 જોઈએ.

ઘણી વખત ❛બધુ❜ જ કરી શકતો વ્યકિત, ખાલી ❛જતુ❜ નથી કરી શકતો...

હું નક્કી નથી કરી 🙁શકતી કે એ બેમાંથી✌️ કોણ 🤔મોટું ???હું ચુમી 😘લઉં છુ ચરણ 👣માઁના અને ભગવાન 🙏લગાડે છે ખોટું🤷🏻‍♀️ …!!!


Feed

Library

Write

Notification
Profile