STORYMIRROR

#ગઝલલેખન સ્પર્ધા

SEE WINNERS

Share with friends

‘સ્ટોરીમિરર ડોટ કોમ’ અને ‘ચાલો છંદ શીખીએ’ વોટ્સએપગૃપ પ્રસ્તુત ગઝલલેખન સ્પર્ધા


વિષય શબ્દ :

‘હળવાશ’


નિયમો :

·  આ સ્પર્ધા માત્ર ‘ચાલો છંદ શીખીએ વોટ્સએપ ગૃપ માટેજ છે.

·  આ ગૃપ સિવાયના મિત્રોએ આ સ્પર્ધામાં ભાગ લેવો હોય તો પહેલા, ‘ચાલો છંદ શીખીએ’ વોટ્સએપ ગ્રુપમાં જોડાવું ફરજીયાત છે. (મો – ૬૩૫૩૯ ૨૮૪૭૮)

·  સ્પર્ધામાં ભાગ લેનાર મિત્રો એ ‘સ્ટોરીમિરર ડોટ કોમ’ વેબસાઈટ’ પર પણ જોડાવું ફરજીયાત છે. એ માટે સ્પર્ધકે પોતાનું નામ અને ઈમેઈલ આઈ.ડી. સ્ટોરીમિરરને ૯૭૨૩૧ ૮૫૬૦૩ પર મોકલી આપવું ફરજીયાત છે.

·  આ સ્પર્ધામાં માત્ર ગઝલ સાહિત્ય પ્રકાર સ્વીકાર્ય છે.

·  ગઝલ ઓછામાં ઓછા ૫ (પાંચ) શેર અને વધુમાં વધુ ૯ (નવ) શેરની હોવી જોઈએ.

·  વિજેતાની પસંદગી ગૃપના નિર્ણાયકો દ્વારા કરવામાં આવશે, જે સૌને માન્ય રહેશે.

 

ઈનામ :

પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પર વિજેતા બનનારને ‘સ્ટોરીમિરર અને ‘ચાલો છંદ શીખીએ’ ગ્રુપનું સંયુક્ત સહીવાળું ફોર કલર ઈ-પ્રમાણપત્ર આપવામાં આવશે.

 

સ્પર્ધા તારીખ અને સમય :

તારીખ : ૨૬/૦૪/૨૦૨૦ થી ૨૮/૦૪/૨૦૨૦

સમય : ૧૦:૦૦ થી ૬:૦૦

 

સંપર્ક :

વિષ્ણુ દેસાઈ : ૯૭૨૩૧ ૮૫૬૦૩ (સ્ટોરીમિરર ડોટ કોમ)

દીપકસિંહ : ૬૩૫૩૯ ૨૮૪૭૮ (‘ચાલો છંદ શીખીએ’)

ઈમેઈલ : vishnu@storymirror.com