Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

MITA PATHAK

Others

4.0  

MITA PATHAK

Others

તૂટેલ ઝૂંપડી

તૂટેલ ઝૂંપડી

2 mins
341

ગામડામાં જેને પણ જિંદગી જીવી હશે એને પોતે કે પોતાની આસપાસ રહેતા લોકોને ત્રણ ત્રણ પેઢી સુધી આમ જ જીવતા જોયા હશે. ગામડામાં  કેટલાય મકાનો ટુટેલા  હોય જ્યાં માટીનાં બનાવેલા મકાન હોય અને જેની ઉપર લીંપણ કરેલું હોય ઉપર દેશી - વિદેશી અથવા પતરાં નાંખેલ મકાન હોય.

એક રૂગામડામાં જેને પણ જિંદગી જીવી હશે એને પોતે કે પોતાની આસપાસ રહેતા લોકોને ત્રણ ત્રણ પેઢી સુધી આમ જ જીવતા જોયા હશે. ગામડામાં કેટલાય મકાનો ટુટેલા હોય જ્યાં માટીનાં બનાવેલા મકાન હોય અને જેની ઉપર લીંપણ કરેલું હોય ઉપર દેશી - વિદેશી અથવા પતરાં નાંખેલ મકાન હોય. એક રૂમ રસોડાના એવાં માટીનાં બનાવેલા મકાનમાં એક પતિપત્ની રહેતાં. પતિ લગ્ન પ્રસંગમાં ઢોલ વગાડવાનું કામ કરે. કામ ન હોય ત્યારે ખેતરમાં કામ કરવા જાય. પત્ની લોકોના ઘરમાં વાસણ કચરા પોતા કરે. સમય જતાં તેને એક દિકરીને જન્મ આપ્યો. આમ એજ ટુટેલાં ઘરમાં પોતાનું જીવનનું ગુજરાન ચલાવે. રોજ કમાવવનું અને રોજ ખાવવાનું.

આમ કરતાં તેના ઘરમાં પાંચ પાંચ દિકરીનો જન્મ થયો. ઘર ચાલવાના પણ સાસા પડે છતાં તેના ઘરે દિકરાનો જન્મ થાય તેવી તીવ્ર ઇચ્છાને કારણે તેના ઘરે સાત સાત દિકરીઓનો જન્મ થયો. જેમાંથી મોટી દિકરી પણ ચૌદ વર્ષની થઈ જે લોકોના ઘરમાં કામ કરતી અને ગુજરાતી સરકારી શાળામાં ભણવા જતી. એટલી નાની ઉંમરે તેના લગ્ન કરાવી દીધા.

એમ પણ તેમની જ્ઞાતિ જલદી લગ્ન કરાવી દેતા. બીજું કારણ કે ઘરમાં તેનો ખરચ પણ ઓછો થાય. આમ તેની પાછળની ત્રણ છોકરી પણ ઘરકામ કરવા જતી જેથી ઘર ચાલવામાં રાહત રહેતી. દિકરાની આશમાં ટુટેલા ઘરમાં સાત સાત દિકરીઓનો જન્મ કરાયો. તેથી ઘણીવાર તેનો પતિ ખેતરમાંથી આવતા દારુ પીને આવીને પત્ની સાથે ખૂબ લડાઈ કરતો અને બોલતો કે તું મને એક દિકરો નથી આપી શકતી. આમ સમયની સાથે તેની મોટી દિકરી પણ સુવાવડ કરવા આવે છે. તે વખત તેની માતા પણ પ્રેગ્નન્ટ છે. આજ એક ટુટેલા ફુટેલા ઘરમાં તેની દિકરી એ દિકરીને જન્મ આપ્યો અને તેની માતાએ દિકરાને જન્મ આપ્યો.

રસોડાના એવાં માટીનાં બનાવેલા મકાનમાં એક પતિપત્ની રહેતાં. પતિ લગ્ન પ્રસંગમાં ઢોલ વગાડવાનું કામ કરે. કામ ન હોય ત્યારે ખેતરમાં કામ કરવા જાય. પત્ની લોકોના ઘરમાં વાસણ કચરા પોતા કરે. સમય જતાં તેને એક દિકરીને જન્મ આપ્યો. આમ એજ ટુટેલાં ઘરમાં પોતાનું જીવનનું ગુજરાન ચલાવે. રોજ કમાવવનું અને રોજ ખાવવાનું.

આમ કરતાં તેના ઘરમાં પાંચ પાંચ દિકરીનો જન્મ થયો. ઘર ચાલવાના પણ સાસા પડે છતાં તેના ઘરે  દિકરાનો જન્મ થાય તેવી તીવ્ર ઇચ્છાને કારણે તેના ઘરે સાત સાત દિકરીઓનો જન્મ થયો. જેમાંથી મોટી દિકરી પણ ચૌદ વર્ષની થઈ જે લોકોના ઘરમાં કામ કરતી અને ગુજરાતી સરકારી શાળામાં ભણવા જતી. એટલી નાની ઉંમરે તેના લગ્ન કરાવી દીધા.

એમ પણ તેમની જ્ઞાતિ જલદી લગ્ન કરાવી દેતા. બીજું કારણ કે ઘરમાં તેનો ખરચ  પણ ઓછો થાય. આમ તેની પાછળની ત્રણ છોકરી પણ ઘરકામ કરવા જતી જેથી ઘર ચાલવામાં રાહત રહેતી. દિકરાની આશમાં ટુટેલા ઘરમાં સાત સાત દિકરીઓનો જન્મ કરાયો. તેથી ઘણીવાર તેનો પતિ ખેતરમાંથી આવતા દારુ પીને આવીને પત્ની સાથે ખૂબ લડાઈ કરતો અને બોલતો કે તું મને એક દિકરો નથી આપી શકતી. આમ સમયની સાથે તેની મોટી  દિકરી પણ  સુવાવડ કરવા આવે છે. તે વખત તેની માતા પણ પ્રેગ્નન્ટ છે. આજ એક ટુટેલા ફુટેલા ઘરમાં તેની દિકરી એ દિકરીને જન્મ આપ્યો અને તેની માતાએ દિકરાને  જન્મ આપ્યો.

Rate this content
Log in