સાથ
સાથ
1 min
14.2K
કહેવા ખાતર તો આખા રાષ્ટ્રએ એને સાથ આપ્યો. મીડિયાએ 'બ્રેવ હાર્ટ'થી બિરદાવી, સામાજિક સંસ્થાઓ એ નારાઓ લગાવી, કોઈએ કેન્ડલ માર્ચમાં ભાગ લઈ તો કોઈએ લાંબી ચર્ચાઓ યોજી. પણ સાચો સાથ એકજ વ્યક્તિ એ આપ્યો એની જોડે લગ્ન કરી એને પ્રેમને સમ્માન આપી!