Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Others

2  

Mariyam Dhupli

Others

એપ્રિલફૂલ

એપ્રિલફૂલ

1 min
7.1K


વિશ્વાસ આજે ઑફિસેથી રજા લઈ એને ફરવા લઈ ગયો. એ ખુબ જ ખુશ હતી. શોપિંગ મોલમાં કરેલી ખરીદીથી બંને હાથ વ્યસ્ત હતા. દુકાનોમાં ઝાંખતી આગળ આગળ વધી રહી હતી. "સોમી મને કેન્સર છે.." બધી જ બેગ હાથ માંથી સરી, હાસ્ય અદ્રશ્ય થયું, આંખો પૂર બની વહી, બેભાન થઈ જ જતે કે "એપ્રિલ ફૂલ..!" કોમા માંથી પાછી ફરી હોઈ એમ એ વિશ્વાસને વીંટળાઈ રહી. બેગ ઊંચકી ગુસ્સામાં બોલી,"જૂઠું બોલવાની સજા એક મોટી આઈસ્ક્રીમ.." અને ખુશીના ઠેકડા મારતી આઈસ્ક્રીમ સેન્ટર તરફ વધી.

વિશ્વાસ ત્યાં જ થીજી ઉભો હતો પણ વિચારો પ્રવાહમાં હતા સત્ય છુપાવાની સજા.. સોમી... તારા સાથે જીવવાની ને પ્રેમની એ લાંબી લાંબી પ્લાનિંગ ચુપચાપ સાંભળી રહેલું જીવન સાચે જ મને એપ્રિલફૂલ બનાવી ગયું.


Rate this content
Log in