Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Others Inspirational

2  

Mariyam Dhupli

Others Inspirational

સ્ત્રીવાદ

સ્ત્રીવાદ

1 min
7.2K


પુરુષ: "આ સ્ત્રીવાદને નામે કેવી લડાઈ?"
સ્ત્રી: "ના રે, તારી જોડે કેવી લડાઈ?"
પુરુષ: "તો સ્પર્ધા?"
સ્ત્રી: "ના રે, હું તો મારા અસ્તિત્વ પર ગર્વિત. તારા જેવા વાળ, તારા જેવા વસ્ત્રો ચઢાવી એક અન્ય પુરુષ થવાનું મારું લક્ષ્ય નહિ."
પુરુષ: "તો પછી મારા વિના પણ જીવી જવાની લલકાર?"
સ્ત્રી: "પિતાના પંપાળ, ભાઈના લાડ, પ્રેમીના સ્નેહ, પતિના હેત અને દીકરાના વાત્સલ્ય વિના તો હું અધૂરી જ."
પુરુષ: "તો આ સ્ત્રીવાદ કેવો?"
સ્ત્રી: "એ તો ફક્ત મારા અસ્તિત્વ અને નિર્ણયોને તારા તરફથી સમ્માન પૂર્વક સ્વીકારવાની સપ્રેમ માંગણી!"
પુરુષ: "માંગણી નહિ પ્રિય એ તો મનુષ્ય તરીકેનો તારો પ્રથમ હક."


Rate this content
Log in