Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prashant Subhashchandra Salunke

Action Crime Thriller

4  

Prashant Subhashchandra Salunke

Action Crime Thriller

કિશન ક્યાં ગયો? - 20

કિશન ક્યાં ગયો? - 20

3 mins
285


પાંડુરંગ ફરીથી બરાડી ઉઠ્યો "આઉચચ....

ઈ.મિહિરે ગુસ્સાથી કહ્યું : પાછું શું થયું?

પાંડુરંગે શર્ટની અંદરથી કીડીને બહાર કાઢી કહ્યું ; સાહેબ આ જુવો... ત્યાં હેન્ડપંપ પાસેથી કીડીઓ મારા શરીર પર ચડી ગઈ અને જુવોતો ખરા કેવો ચટકો ભર્યો તે.......

ઈ.મિહિરે અચાનક કીડી તરફ જોતા કહ્યું "પાંડુ એક મીનીટ બતાવ જરા... " અને જાણે મગજમાં ઝબકારો થયો હોય તેમ ઈ.મિહિર પોતાની જગ્યાએથી ઊભા થયા અને હેન્ડપંપ પાસે પાછા ગયા.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Action