Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Pravina Avinash

Inspirational Abstract

4  

Pravina Avinash

Inspirational Abstract

ટૉની , ટાઇગર અને સિઝર

ટૉની , ટાઇગર અને સિઝર

1 min
14.2K


નીલઃ ટૉની અને ટાઈગરને આજે સિઝરને ત્યાં ડિનર પર લઈ જવાના છે.

નીનાઃ કેમ આજે શું છે?

નીલઃ નેચરલી સિઝરની બર્થ ડે પાર્ટી !

નીનાઃ ટોની કે ટાઈગરને પૂછ્યું હતું.

નીલઃ એમને શું પુછવાનું, જ્યાં લઈ જશું ત્યાં જશે!

નીનાઃ હા, એટલે તો આજકાલ બાળકો કરતાં કૂતરા વધુ વહાલા છે. તે સામું નથી બોલતા !

આંખે જોયેલું કાને સાંભળેલુંઃ

જો ભૂખે મરતા કૂતરાને ખવડાવશો તો કદી નહી કરડે !

ભૂખે મરતાં માનવીને ખવડાવશો તો ————?


Rate this content
Log in

Similar gujarati story from Inspirational