Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#DSK #DSK

Crime Romance Tragedy

3  

#DSK #DSK

Crime Romance Tragedy

યે રિશ્તા તેરા મેરા 2.22

યે રિશ્તા તેરા મેરા 2.22

7 mins
436


અવની; મીત માય બચ્ચા.

મીત; દીદી. . . લવ યુ

અવની; એની પ્રોબ્લેમ્સ. ?

મીત; નો, નો,  દીદી બોવ મજા આવી ગઇ, અને મીરાદીદી એ મને એટલો સાચવ્યો એટલો સાચ્વ્યો કે મને તમે પણ ભુલાય ગયા.

અવની; શુ?

મીત; જી દીદી. . . . સાચુ, કસમથી. . .

અવની; ઓકે

***

મીરાના વાળ પાછળથી પકડીને અગર કોઇ ચાલાકી કરીને તો હુ છેલ્લો દાવ ખેલી જઇશને તને? ખબર જ છે ને? હુ શુ કરી શકુ છુ?

મીરા; છોડ, છોડ બોવ જ ખેચાય છે. . . .

અવની; હા, દર્દ થાય છે નહી? મને પણ એવુ જ દર્દ થાય છે તે મારા જોડેથી મારો દોસ્ત છીનવી લીધો, હુ તેને નિ; સ્વાર્થ પ્રેમ કરતી હતીને એમા સ્વાર્થ ભેળવી દીધો. મારા પ્રેમમા એટલી પવિત્રતા હતી કે મને અંશને મહેકની જોડીથી કોઇ ઇર્ષા ન'તી થતી. પણ તે. . . તે મને વિલન બનાવી દીધી માય ડીઅર. . . માય ફ્રેંડ. . .

ધક્કો મારીને છોડી દીધી. . . .

અવની; તે મીતને એવો તે કેવો સાચવ્યો કે મીત એમ કે’તો તો કે એને હુ ભુલાઇ ગઇ? બોલ એવુ શુ કર્યુ? બોલ, બોલ?

મીરા; તે જે કહ્યુએ જ બીજુ કશુ નહી.

અવની; તો મીત એવુ કેમ બોલે કે એ મને ભુલી ગયો.

મીરા; તારા કરતા વધારે એ મારા જોડે રહે છે, માટે.

અવની; હમમ. . . તુ એનુ બ્રેઇન વોશ કરે છે.

ત્યા જ અંશનો પ્રવેશ થયો. . . મીરા. . . તુ. . .

ત્યા જ એ અટકી ગયો. . . . અરે!અવની તુ?

અવની; કેમ?  હુ અહી ન આવી શકુ?

અંશ; ના, ના એવુ નહી બસ એમ જ પુછ્યુ.

મીરા; કામ હતુ કશુ?

અંશ; મીરા, તારા ગાલે શુ થયુ? તારુ આખુ ફેસ કેમ લાલ છે?

અવની; અરે કશુ નહી જોવા દે તો શુ થયુ? અરે કશુ કરડી ગયુ છે, એવુ લાગે છે.

મીરા; છુપાવતા છુપાવતા, કશુ નહી એ તો એમ જ કશુ કરડી ગયુ એવુ લાગે છે.

અંશ ઓહકે. . લે ફાઇલ પુરી દેજે હુ જાવ છુ મારે કામ છે.

મીરા; જી.

અવની; અગર કોઇને સાચુ કહીશ તો?

મીરા; ઓકે. . . તુ કહીશ એમ જ કરીશ.

અંશ સાઇડમાંથી બધુ જ સાંભળ્યુ. . . .

અવની જતી રહી છે , એટલે તરત જ અંશ અંદર આવ્યો

અંશ; મીરા શુ થયુ?

મીરા ડરી જ ગઇને સીધી જ અંશને બાથ ભીડી ગઇ, રડવા લાગી, કિસ્મત ખરાબ હોય તેનુ દરેક પત્તુ કટ થઇ જાય એ વાત સાચી છે. . . .

મહેકે દરવાજો ખોલ્યો કે. . . .

જે જોયુ એ અકલ્પીય . . . અવર્ણીય. . . .

તેણે તરત જ દરવાજો બંદ કર્યોને ઉપર જતી રહી. . . બેડ પર પટકાઈ ને જોર જોરથી રડવા લાગી. . . . જેમ જયદીપે છોડીતી એમ જ. . .

મહેક; ઇશ્વર. . . મારા જ નસીબમા કેમ આવુ?  એક જયદિપ. . જેણે મારા સાથે દગો કર્યો એક અંશ જેણે મને લક્ષ્ય બનાવ્યુ પોતાનો પ્રેમ મેળવવા માટે. . . કેમ્ કેમ કેમ?

***

મીરા એ અંશને બધુ જ કહ્યુ રડતી ગઇને બધુ જ બોલતી ગઇ. . .

અંશ; મીરા સોરી મારા કારણે તારે બધુ જ. . .

મીરા; બસ અંશ, તુ ચિંતા ન કર,  બધુ જ થય જશે.

બીજુ ભમરને છબિલી મળેલા છે. . .

મહેશકાકા, અભય, ગિરધરનો કોઇ હાથ નથી.

અંશ; હા, ઇ તો મને લાગ્યુ કે છબિલી આપણી સીઆઇડી કરે છે.

મીરા; હમમ. . .

આમને આમ બે દિવસ જતા રહ્યા. . . . ત્રણને ચાર પછી એક દિવસ સાંજના ઘેર આવીને મીત બોલ્યો

મીત; અવનીદીદી

અવનીદીદી; બોલ બચ્ચા

મીત; મને હમણા જ મહેકદીદી લેવા આવે છે.

અવની; કેમ? શુ થયુ? તે મને કહ્યુ પણ નહીને?

મીત; દીદી ને એકલુ લાગે એ મને બે દિવસ પેલા મળ્યા ત્યારે કહ્યુ તુ,  કેમ કે તમે કહો તેમ અંશભાઇને મીરાદીદી. . . . આકાશભાઇ તો તેના કામમા હોય તો મહેકદીદીનુ કોણ? એટલે મારે જવુ પડશે.

અવની; તો મારુ કોણ?

કેયુર; હુ છુ ને!

અવની; કેયુર શટાઅપ.

મીત; હા, દીદી કેયુરભાઇ તો છે. . .

કેયુર; અવની તુ ચિંતા ન કર હુ છુ જ, તારો સાથ આપવા માટે. . .

અવની; હમમ. . .

અવની રડી પડી તેને એક એહસાસ થયો કે ખરેખર મીત ના ગયા પછી એ એકલી પડી જશે.

મહેક; થોડી જ વારમા આવીને

અવની એ મીતને રડતા રડતા વિદાય કરયો કેયુર મુકી આવ્યો. . .

ત્યા ચા પાણી પી ને કેયુર પાછો આવ્યોને . . .

કેયુરના આવતા સાથે જ એ કેયુરને વળગી પડી કેયુર હુ હુ બિલકુલ એકલી પડી ગઇ, બિલકુલ પડી ગઇ. . .

મને મીત વગર નહી ફાવે નહી મજા આવે, મીત હતો તો કેટલી રોંનક હતીને એ નથી તો આ ઘર સુનુ સુનુ થય ગયુ.

કેયુર; અવની. . . એ જ તો પ્રેમ છે. તારો મીત તરફનો. . તુ તેના વગર એકલા રેહવાની કલ્પના પણ કરી શક્તિ નથી. . . ને હુ

અવની; તુ શુ?

કેયુર; હુ તારા વગર રહેવાની કલ્પાના કરી શક્તો નથી.

અવની; એટલે.

કેયુર; બસ. . . એમ જ

અવની; એ શુ એમ જ?

કેયુર; અવની હુ તને પ્રેમ કરુ છુ, આઇ લવ યુ

અવની; વોટ?  શુ? કેમ?

કેયુર; તુ કેમ મીતને પ્રેમ કરે છે બસ એમ જ.

અવની; પણ. . . .

કેયુર; મને તારા જવાબનો ઇંતઝાર રહેશે. . .

અવની; પણ હુ કોઇને પ્રેમ નથી કરતી. . .

કેયુર; હુ પણ. . . તારા સિવાય. . . કોઇને પણ. .

અવની; ચલ જમી લઇને પછી સવારમા. . .

કેયુર; હા. . . ચલ. . .

***

આજ મીત ઘેર આવ્યો તેને એક વિક્ થય ગયુ, બધુ જ બરાબર ચાલે છે. મહેક ખુબ જ ખુશ છે. તેને મીત સાથે વાતો કરવાની, રમવાની તેને હોમવર્ક કરવાની તેને તૈયાર કરવાની તેના માટે નાસ્તો બનાવવાની એટલી મજા આવે છે કે જાણે એ પહેલીવાર જ કરી રહી હોય, તે હવે મીરા જોડે પણ ઠીક-ઠીક બોલે છે. વાતાવરણમા છે તંગદિલી હતી એ જાણે વાયુ વેગે ઉડી ગઇ ને ખુશીનુ મોજુ ફરી વળ્યુ. . .

***

આ બાજુ અવની એ કેયુરના પ્રેમનો સ્વીકાર કર્યો. . . .

***

હોસ્પિટલમા પણ્ વાતાવરણમા શાંતિ છે, અવની-મીરા-આકાશ-અંશ સરસ કામનુ મેનેજ કરે છે. આ વીક તો જાણે કોઇ દેવચકલી આવીને આપી ગઇ હોય એવુ જ. . . હાસ્યના ફુવારાથી રોમાચિંત. . . છે. . .

***

સાંજના 7વાગે બધા ઘેર છે. . . . આકાશ-મીરા-મહેક-અંશ. .

મીત; અંશભાઇ આજ બહાર ફરવા મટે જાયે તો. . . મજા આવેને કેટલા દિવસથી હુ મારી દીદી જોડે ફરવા જ નથી ગયો. . પ્લીઝ. . . લઇ જાવ ના ન કહેતા હો. . .

અંશ; ઓકે. . . ચલો બધા તૈયાર થઇ જાવ. . .

મહેક; હ્મમ. . . થેક્સ. . . અંશ. . .

અંશ; વેલકમ. .

બંને વચ્ચે થેંક્સને વેલકમ જગ્યા કરી ગયુ. . . . જ્યા માત્ર એકબીજાના વિચારોની સરહાના કરવાના બદલે આભાર વ્યકત થયો. . .

બધા તૈયાર થયા. . . મહેક આજ ખુશ છે, તેણે મીરાને કહ્યુ આજ બધા જ રેડ કલર મા ઓકે હુ અંશને આકાશને પણ કહી દઉ. . .

એ ગઇ. . . . અંશ તૈયાર જ થતો હતો. . . એ એંટર થઇ ઓહ. . . . આમ ફરીજા આમ ફરીજા. . .

નો નો નો તુ આવી અમારા રુમમા હુ ક્યા આવ્યો. . .

મહેક; પ્લીઝ. . . . અંશ. . . પ્લીઝ. . .

અંશ; ઓકે ઓકે

એ અંદર જતી રહીને કબાટમાંથી રેડ કલરનો શર્ટ કાઢી બોલી તમારે ત્રણેયે આજ રેડ જ પહેરવાના છે ઓકે.

અંશ; કેમ. . . આગળ ફરીને

મહેક પાછળ ફરી ગઇ ઓહ. . . . બેશરમ. . . બસ એમ જ. . . પોતાની આંખ પર હાથ રાખીને ચાલી ગઇ. અંશે શર્ટ ન'તી પહેરીને નીચે ટુવાલ પહેરેલો છે

મહેકને મીરા તૈયાર થયાને પેલી બાજુ પેલા ત્રણ.

અંશ બોલ્યો આજ હુ જ ગાડી ચલાવી લઉ છુ.

આકાશ; પણ. .

અંશ; આજ કેટલાય દિવસ પછી આપણે ફેમિલી જાયે છીએ તો. . . . . બસ આપણે એટલા જ બીજુ કોઇ નહી.

મીત; હા. . . આપણે જ વચ્ચે કોઇ જ નહી. . .

***

આપણે આજ મંદિર જતા જઇએ ને પછી જમાવા માટે સીડી ઉતરતા મહેક બોલી.

અંશ; હમમ. . બંને પાછળ છે અંશે મહેકનો હાથ પકડ્યો. મહેકે સામે જોઇને સ્માઇલ આપી.

મહેક; રાધા ક્રિશ્ના મંદિર. .

મીત; યસ. . . પાછળફર્યો ને અંશે મહેકનો હાથ મુકી દીધો, મહેક હસવા લાગી. મને ત્યા બહુ જ મજા આવે છે તેના સામેના ગ્રાઉન્ડમા મસ્ત મેળો પણ આવેલો છે.

[ગુજરાતીઓને એમાય આપણે મેળા વગર તો ન જ ચાલે]

અંશ; ઓકે. . માય ડીઅર. . .

મીત; ખુશ થય ગયો. . .

અંશે ગાડી ચલાવીને . . . વાતોને હસી મજાક કરતા પ્લાન બનાવતા. પહોચી ગયા મંદિર.

મીરા; મીત. .

મીત; જી દીદી.

મીરા; મીત તુ અમારા જોડે રહેજે હો.

મીત; જી દીદી.

અંશને મહેક પાછળ છે મીત, આકાશને મીરા આગળ છે.

અંશ; મહેક વેસે આજ આટલો પ્લાન કોણે બનાવ્યો તે કે પછી. . . ?

મહેક; ના, ના, મારા પર શક નહી મીતે જ, મને તો વિચાર પણ ન’તો કે આપણે આમ અચાનક જ આટલા સમય પછી જોડે બહાર આવશુ.

બંને ચાલતા ગયાને વાતો કરતા-કરતા મંદિરની સીડી નજીક પહોચ્યા 12 પગથિયાની એ સીડી પહેલુ પગલુ આવતા જ અંશે મહેકનો હાથ પકડ્યોને તેનો હાથ પકડીને જ એ મંદિર સુધી પહોચ્યો.

બંને જોડે દર્શન કરવા લાગ્યા. . . બંને જોડે પ્રદક્ષિણા કરીને બંને જોવા લાગ્યા કે મીરાને એ ક્યા છે ? ત્યા જ મહેકની નજર ગઇને અંશનો હાથ હલાવી બોલી તેણે હાથ ઉંચો કરીને બતાવ્યુ કે એ નીચે બેઠા છે.

બંને નીચે આવ્યા,

અંશ; તમે બોવ ફટાફટ દર્શન કરી લીધા.

મીત; હા, તમે બંને આજ બોવ બધુ માંગવાના હતા એટલે. પછી ભગવાન ભાગી જાય એ પેલા અમે નિચે આવી ગયા

બધા હસવા લાગ્યા.

વાતો કરવા લાગ્યા મહેકને મીરા તો બીજી છોકરીઓના ડ્રેસની પેટર્ન જોવા લાગી કોને કેવો છે ? કેમ છે?  કોને કેવુ સારુ ? લાગે કેવુ ન લાગે વગેરે. . . ?

આકાશને અંશ તેની હોસ્પિટલની વાતો કરવા લાગ્યા મીતને ગુસ્સો આવ્યો. . . ઉભો થયોને બોલ્યો. . .

હે ઇશ્વર!!!મને આ બાયોની વાતોને હોસ્પિટલથી બચાવો 7/8 જણે મીત સામે જોયુને મહેકે તેને હાથ પકડીને નીચે બેસાડ્યો. . .

મહેક; ચુપ

મીત; તો શુ પેલીને સારુ લાગે પેલીને જીંસ સારુ ન લાગે, આજ તો હોસ્પિટલમા આમ થયુ આમ ન થયુ.

હુ ક્યા જાવ?

મહેક; ઓકે બાબા બોલ તારે કેમ ચાલે છે સ્કુલમા?

મીત; મને ભુખ લાગીને હુ તમારી જેમ ગામની ને બિઝનેસની વાતો કરાવ નથી આવ્યો ખુશી લેવા આવ્યો છુ.  ઓકે.

મહેક; ઓકે

અંશ; તો ચલો જમવા. . .

મહેક; ઓકે.

મીત; યસ. . . . મને બોવ જ ભુખ લાગી છે.

મીરા; બસ બોવ ન બોલાય ભુખ લાગી છે. . . . ,

બધા જમવા માટે પહોંચ્યાંને આ ડિનર બેહદ હેપ્પી રહ્યું.

એક એવી ખુશી જેની માત્ર સ્વપ્નમા જ કલ્પના કરી શકાય. . . .

હકીકતમા તો અવની. . . . ની એક પછી એક ચાલને દાવનો શિકાર છે.


Rate this content
Log in

Similar gujarati story from Crime