Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Others

4  

Mariyam Dhupli

Others

મોર ના ઈંડા ચીતરવા ન પડે

મોર ના ઈંડા ચીતરવા ન પડે

1 min
14.8K


આખો દિવસ કામ કરી થાકથી નિધાળને ગરમી થી બેહાલ એ ઘરમાં પ્રવેશ્યા. દીકરા પાસે એક ગ્લાસ પાણી માંગ્યું." પહેલા મને પેટ્રોલ માટે ૩૦૦ રૂપિયા આપો "શરતથી છલકાતું એ વાક્ય સાંભળતા જ એમનો પારો ચઢ્યો." પોતાની ફરજ પુરી કરવા આમ શરતો મૂકતા શરમ નથી આવતી?"રસોડા માં થી કામ પડતું મૂકી પત્ની પાણીનો ગ્લાસ લઇ આવી." મોરના ઈંડા ચીતરવા ન પડે "પત્નીના શબ્દો સાંભળી ચુપચાપ એમણે આખો દિવસ ટ્રાફિક સિગ્નલ પર કરેલ 'ઉપર ' ની કમાણી માંથી દીકરા ને ૩૦૦ રૂપિયા આપી દીધા!


Rate this content
Log in