Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Mariyam Dhupli

Others

1.0  

Mariyam Dhupli

Others

પહેલ

પહેલ

1 min
7.4K


"આઈ લવ યુ." વિશાખાએ બધા  મિત્રોની વચ્ચે ઊભેલા સમીરને ગુલાબ આપતા કહ્યું. "એક સ્ત્રી થઈ પ્રેમની અભિવ્યક્તિમાં પહેલ કરે?" એ ખડખડાટ હસ્યો.

"સ્ત્રીથી પ્રેમ થાય પણ પ્રેમની પહેલ નહીં એ નિયમ તારા જ જેવા કોઈ પુરુષે બનાવ્યો હશે!" કહીને વિશાખાએ એને ગુલાબ આપવાનું ટાળ્યું અને એને પ્રેમ કરવાનો નિર્ણય પણ..


Rate this content
Log in