Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

તરતજ

તરતજ

1 min
7.6K


પોતાના ગમતા ગઝલકારનો નવો ડીવીડી સંગ્રહ. પાછળ પ્રાઇસ ટેગ જોયું. કિંમત થોડી ઊંચી હતી. પણ એવો  સરસ સંગ્રહ ફરી ક્યા મળશે? ખરીદે કે નહિ? દ્વિધાની વચ્ચે કોલ આવ્યો. "પપ્પા, યુનિવર્સીટીમાં ફ્રેન્ચનો કોર્સ ઑફર કરી રહ્યા છે. ફક્ત ૫૦ ફોર્મ છે પણ ફી જરા ઊંચી છે..." "અરે! તરતજ ફોર્મ ઉંચકી લે..." કહેતા તરતજ એમણે હાથ માનો ડીવીડી સંગ્રહ સ્ટેન્ડ ઉપર પરત ગોઠવી દીધો.


Rate this content
Log in