Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

એક સાચી વાર્તા

એક સાચી વાર્તા

1 min
7.4K


૧૯૯૨ની બાર્સેલોન ઓલમ્પિક રમતો. ૪૦૦ મીટરમાં મેડલ મેળવવા ડેરેક રેડમન્ડ નામના ઍથ્લીટ વર્ષોથી કરેલી મહેનતની નિર્ણાયક ઘડીઓ. રેસ શરૂ થઈ અને ૨૫૦ મીટરના અંતરેજ ડેરેકના પગના સ્નાયુઓ ખેંચાઈ ગયા.

મદદ કરવા આવેલી ઓફિસિયલ ટિમને અવગણતો એ લંગડાતો ને રડતો આગળ વધ્યો. ત્યાંજ પ્રેક્ષકોમાંથી એક વ્યક્તિ સિક્યોરિટીને ચીરતો ડેરેકને થામી રહ્યો.

"આની જરૂર નથી..."

"જરૂર છે ડેડ..."

"તો આપણે સાથે કરીશું..." અને પોતાના પિતાના સહારે એણે ફિનિશિંગ લાઈન સુધી પહોંચી રેસ સમાપ્ત કરી.

૬૫૦૦૦ પ્રેક્ષકોએ સ્ટેડિયમમાં ઊભા થઈ એના માટે તાળીઓ પડી. એ  રેસ માં મેડલો લાવનાર ઍથ્લીટના નામ કદાચ ભૂલી જવાયા હોય. પરંતુ ડેરેક અને એના પિતાના યુ ટ્યુબ પર બહુ પ્રખ્યાત આ વિડિઓએ વિશ્વના અગણિત લોકોને આંખો ભીંજવી પ્રોત્સાહિત કર્યા.

કારણ કે ડેરેકના પિતામાં બધા એજ પોતાના પિતાની છબી જોઈ જે પોતાના બાળકને કદી હારવા દેતા નથી.


Rate this content
Log in